પ્રિય વાચક, વિષય ગુજરાત ન્યુઝ માં, અમે સત્ય, નિષ્પક્ષતા અને સ્વતંત્ર પત્રકારત્વ માટે પ્રતિબદ્ધ છીએ. આપણા સમયમાં, જ્યારે મીડિયાનો એક મોટો વર્ગ વ્યાપારી અને રાજકીય દબાણને આધીન બની રહ્યો છે, ત્યારે વિષય ગુજરાત ન્યુઝ તમારા માટે નિર્ભિક અને નિષ્પક્ષ સમાચાર આપસુધી મોકલવાનું વચન આપે છે.

અમારો ઉદ્દેશ્ય તમને તમારા જીવનને અસર કરતા મુદ્દાઓ વિશે સચોટ અને નિષ્પક્ષ માહિતી પ્રદાન કરવાનો છે. સામાજિક ન્યાય હોય, પર્યાવરણીય મુદ્દાઓ હોય કે રાજકીય પારદર્શિતા હોય, અમે દરેક ક્ષેત્રે અમારા વાચકોને શિક્ષિત અને માહિતગાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

પરંતુ આ ધ્યેય હાંસલ કરવા ની સાથે અમારા ન્યુઝ ચાઈનેલ માં જોડાયેલા મિત્ર પરિવાર સાથે રહી ઘણા સામાજિક કાર્ય પણ કરતા હોઈએ છે જેથી સમાજ સેવા એજ પ્રભુ સેવા વાક્ય ને સાર્થકતા મળીરે એ માટે જો આપશ્રી અમોને જો સહયોગ કરવા માંગતા હોય તો આપ સૌનું અમારા સૌઉ મિત્ર પરિવાર વતી આર્થિક મદદ કરવા સ્નેહભર્યું સ્વાગત છે " જયહિંદ ! જય જય ગરવી ગુજરાત 🙏🙏

ન્યૂનતમ રકમ રૂ.૧૦૦

સફળ ચુકવણી પછી, કૃપા કરીને +919409008616 પર સ્ક્રીન શૉટ મોકલો. આભાર. 🙏🙏🙏