શ્રી શિવાય નમઃ સ્તૂભ્યમ સાથે તારીખ ૧૬/૦૧/૨0૨૫ થી ૨૨/૦૧/૨૦૨૫ સુધી ગુજરાત ના તાપી નદીના તટે વસતા સુરત શહેર માં ભવ્ય અને દિવ્ય શિવમહા કથાનું આયોજન સુરત ના લોક પ્રિય નવયુવક ઉદ્યોજક સુનિલ ભાઈ અભિમન પાટીલ તથા એવોના ભાઈ સમ્રાટ ભાઈ પાટીલ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે શિવમહા કથાના અંતર રાષ્ટ્રિયય વક્તા પરમ પૂજ્ય શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી જેવો પૂર્ણ વિશ્વભરમાં શિવમહા કથા માટે પ્રસિદ્ધ છે.
આ કથાના પૂર્વ આયોજન હેતુ લોગો હજારો ની સંખ્યા માં સ્વૈચ્છીક રીતે પોતાનો સમય કાઢીને શ્રમ દાનનો ફાળો આપી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ થી લોગો મુજબ જાણવા મળે છેકે આશરે સુરત ની આ શિવમહા કથામાં આશરે ૧૫ થી ૨૦ લાખ શિવ ભક્તો શિવ કથા સાંભળવા સુરત ની આ પાવન ધરાપર પધારવા ના છે જે અત્યાર સુધી નું રેકોર્ડ બ્રેક આયોજ થશે એવી સૌઉ શિવ ભક્તો ની ધારણા છે જેમાં બહાર રાજ્ય થી આવતા લોગો માટે રેહવાની ભોજની અને સાથે મેડિકલ ટિમ ની પણ કુશળ વેવસ્થા કરવા માં આવી છે.
જર્નલિસ્ટ યોગેશ ભાઈ દેવરે