Homeટોપ ન્યૂઝસુરત ના ખટોદરા પોલિસ સ્ટેશનમાં અનોખી દિવાળી ની ઉજવણી....

સુરત ના ખટોદરા પોલિસ સ્ટેશનમાં અનોખી દિવાળી ની ઉજવણી….

માહિતી એવીકે તારીખ ૨૫/૧૦/૨૦૨૫ ના રોજ એક નવી અને અનોખી દિવાળી ઉજવામાં આવી .જ્યારે આજના વ્યસ્તતાનાં સમય માં લોગોને પરિવાર માટે સમય નહીં ! ત્યાં સુરતના ખટોદરા પોલીસ મથકના પી .આય બી.આર. રબારી એ મહારાષ્ટ્રનામ ની એક સ્કુલ ના બાળકો સાથે ફટાકડા કપડાં અપાવી અને શ્રમ જીવી પરિવાર જોડે પોલિસ મથક માં દિવાળી ઉજવી જેનો પ્રકાશ બાળકોના ચેહરાપર સ્મિત અને આનંદ બની ઝલકતો હતો તે સિવાય વધુ કેવાનું કે આ ખટોદરા પોલીસ મથક ની દિવાળી ની ચર્ચા સુરતના બધા લોગોમાં થઈ રહી છે અણે સુરત ની બધી પોલીસ ફોર્સ ગર્વની લાગણી અનુભવે છે આણોખી દિવાળીની કામગીરીની ચર્ચા સુરત માંજ નહીં પણ “અત્ર તત્ર સર્વત્ર છે”

RELATED ARTICLES

Most Popular