HomeગુજરાતસુરતVNSGUની પરીક્ષામાં 114 વિધાર્થીઓ ઝડપાયા...

VNSGUની પરીક્ષામાં 114 વિધાર્થીઓ ઝડપાયા…

સુરતમાં આવેલા VNSGUની પરીક્ષામાં 114 વિધાર્થીઓ ગેરોતિ કરતા ઝડપાયા હોવાના સમાયાર સામે આવ્યા છે. સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 46. કોપી કેસ નોંધાયા છે. કોમન યુનિ એક્ટના નિયમ મુજબ આ તમામ વિધાર્થીઓને સજા અને 2500થી 10 હજાર સુધી નાણાકીય દંડની જોગવાઈ

RELATED ARTICLES

Most Popular