સુરત ના ઉધના વિસ્તાર માં આશીર્વાદ ટાઉનશીપ ના ગેટ નં 4 ના વેલકમ પાન ના ગલ્લે જોડે આવેલ જન ઔષધિ કેન્દ્ર ની બાજુ માં આવેલ આરાધ્યા કોર્પોરેશન ફાઈનાન્સ માં બની 2 રાઉન્ડ ફાયરીંગ ની ઘટના દિપક પવાર નામના વેક્તિ પર થઈ હતી ફાયરિંગ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે સુરત શહેર નો એ .સી .પી/ ડી.સી.પી નો કાપલો સ્થાનિક પોલીસ ઉધના સાથે પોહચી વળ્યો હતો.
પોલીસ ના જણાવ્યા મુજબ દિપક પવાર એક પોલીસ પુત્ર હોવાનું જાણવા મળે છે અને જે વ્યાજ અને ફાઈનાન્સ નો ધંદો કરે છે ફાયરિંગ નું મુખ્ય કારણ શું અને કરતા ધરતા કોણ એ જાણવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.