સુરત શહેર ના પોલીસ દળનું નામ ગુજરાત માં નહીં પણ પુરા ભારત દેશમાં ઊંચૂકરનાર મૂળવતણ બનાસકાંઠાના S.N.પરમાર જેઓ હાલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ચોક બઝાર ખાતે પોલીસ ઇસ્પેક્ટર તરીકે આપણી ફરજ બજાવી રહેલા છે. જેવોને ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક ઇન્ટેલિજન્સ ફિલ્ડમાં સરાહનીય કામગીરી બદ્દલ 2024 થી સમ્માનિત કરવામાં આવેલ છે.
પ્રશંસનીય વાત એવી છે કે દક્ષતા પદક એવોર્ડ દર વર્ષે 31 ઓકટોબર ના દિવસે ભારતના લોહ પુરુષ કેવાતા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમ્મીતેય અને રાષ્ટ્રીય એકતા દિવસ ના અનુસંધાને આ એવોર્ડ પોતાની કામગીરી મુજબ એનાયત કરવા માં આવે છે પરંતુ આ એવોર્ડ સમગ્ર ગુજરાત પ્રદેશ ની પોલીસ ફોર્સ માંથી ફક્ત ને ફક્ત બનાસકાંઠા ના ભૂમિપુત્ર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઈનેસ્પેક્ટર S.N.પરમાર નેજ આ સ્પેશિલ એવોર્ડ ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું છે. જે સમગ્ર ગુજરાત અને ગુજરાત પોલીસ સુરક્ષા દળ માટે ગર્વની વાત છે.