આપણે ખબર છે કે દેશ અને દુનિયા માં અલગ અલગ જાતના ખેલોના રમત ગમત ના કોમ્પીટેશન હોતા હોય છે પરંતુ તાજેતર માં તારીખ 28 અને 29 નવેમ્બરે અરબ દેશના કજાકિસ્તાન ના અલમેટી માં દુનિયાનું સૌથી મોટું સલૂન ઇન્ડસ્ટ્રીઝ નું એક કોમ્પીટેશન યોજવામાં આવ્યું હતું જેમાં દુનિયાના વિભિન્ન દેશોના આશરે 1500 જેટલા સલૂન કારીગરોએ ભાગ લીધો હતો અને આ શૃંખલા માં 45 મિનિટ માં હેરકટ, કલર અને સ્ટાઇલ નો ટાસ્ક આપવામાં આવ્યો હતો આનંદ ની વાત કે સુરત ના જબલપુર જિલ્લાના MP મૂળાના વતની બ્રિજેશ સરાટે એ આ ટાસ્ક માત્ર 35 થી 40 મિનિટ માં પૂર્ણ કરી આખા દેશનું નામ રોશન કરીયું છે અને કુલ 88 વર્ષ પછી ભારત દેશના આ નવયુવક ને દેશમાં ત્રીજું સ્થાન મળ્યું છે અને તેવો સુરત માં પ્રથમ ક્રમે આવ્યા છે આ સિવાય બ્રિજેશ સરાટે નું સલૂન પ્રતિયોગીતા માં 2012 ના ગીનીજબૂક વલ્ડ રેકોર્ડ પણ છે તથા 2013 માં બ્રિજેશ નું લીમકા બુકમાં પણ રેકોર્ડ છે તેથી સમગ્ર સલૂન ઇન્ડસ્ટ્રીઝ માં ખુશીનો માહોલ સર્જાયો છે