
આ વ્યથા છે સોનગઢ તાલુકાનાં દુમડાં ગામના સ્થાનિક રાહીશો ની જ્યારે આપણે ખબર છે સરકાર ગામડાના વિકાસ માટે નવી નવી યોજના લાવે છે. અને તાલુકાના રોડ રસ્તાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગ ને સોંપે છે પરંતુ સોનગઢના દુમડાં ગામના પટેલ ફળિયાના રોડને બનીને 6 માસ પણ પુરા નહીં થયાં ને રોડ પુરી રીતે ઉખડી પયડો છે જેમાં આપણે વિડીયો માં સ્પષ્ટ દેખાય છે કે આ રોડમાં અધિકારી અને રોડ કન્ટ્રક્શન ને ભ્રષ્ટાચાર આચયરો છે સ્થાનિક લોગોની વારમ વાર રજુવાત હોવા છતાં અધિકારીવોના પેટનું પાણી હલતું નથી જેનાથી સ્થાનિક લોગો નિરાશ છે પરંતુ “*વિષય ગુજરાત ન્યુઝ*” સત્ય ની શોધ ખોળ ચાલુ રાખી તાલુકાના તમામ રોડ રસ્તાઓ ના ભેદ ઉકેલી ઉપલા અધિકારી શ્રી જોડે પુરાવા સહિત રજુવાત કરશે….“ધનરાજ ચૌહાણ (સોનગઢ)“