Homeગુજરાતતાપીછેલ્લા બે વર્ષ થી ઘરફોટ ચોરીમાં નાસતા-ફરતા રીઢા ગુન્હેગાર વિપુલ ભાઈ મંગાભાઈ...

છેલ્લા બે વર્ષ થી ઘરફોટ ચોરીમાં નાસતા-ફરતા રીઢા ગુન્હેગાર વિપુલ ભાઈ મંગાભાઈ ભુરીયા, નાઓને ઉત્તરપ્રદેશ રાજયના ગોરખપુર ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ….

મે.પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિઝર વિભાગ નિઝર નાઓ એ તાપી જિલ્લાના નાસતા-ફરતા આરોપીની વોચ તપાસમા રહી અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના ના આધાર પો.ઇન્સ્પેકટર કે.ડી.મંડોરા સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેતળ તેમજ સૂચના ના આધારે કાકરાપાર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૩૨૨૦૪૯૨/૨૦૨૨ ઈ.પી.કો.કલમ.૩૮૦,૪૫૭ તેમજ (૨) વ્યારા પોલીસ સ્ટેશન પાટ એ .ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૧૨૩૦૦૧૫/૨૦૨૩ ઈ.પી.કો.કલમ. ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિપુલ ભાઈ મંગાભાઈ ભુરિયા , રહ,ચિલાકોટા તા.લીમખેડા દાહોદ નાઓને ટેક્નિકલ તેમજ હુમન સોર્સના આધાર પોલીસ .ઇ. કે.આર.ચૌધરી તથા અ. હેડ કો. દશરથભાઈ ભુપતભાઈ બ.ન.૭૦૫ તેમજ અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ બ.ન.૭૩૯ નાઓએ ઉત્તર પ્રદેશના રાજયના ગોરખપુર ખાતેથી પકડીલાવી તેને બી.એન.એસ.એસ. કલમ. ૩૫(૧)ઈ, તા. ૦૧/૦૨/૨૦૨૫ રોજ કલાક. ૨૩/૫૦ વાગે અટક કરી, વ્યારાપોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે. પકડી પાડેલ આરોપીનું નામ સરનામું વિપુલભાઈ મંગાભાઈ ભુરીયા, રહે, ચિલાકોટા તા.લીમખેડા જી.દાહોદ. તાપી બ્યુરોચિફ *ધનરાજ ચૌહાણ* 9586414646

RELATED ARTICLES

Most Popular