Homeક્રાઈમઇચ્છાપોર પો.સ્ટેના ભાટપોર ખાતે ONGC ના વોચમેનની ગોળી મારી ચકચારી મર્ડર કરનાર...

ઇચ્છાપોર પો.સ્ટેના ભાટપોર ખાતે ONGC ના વોચમેનની ગોળી મારી ચકચારી મર્ડર કરનાર આરોપીઓને બિહાર ખાતેથી ઝડપીપાડી અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ…..

ગઈ તા.૦૨/૦૧/૨૦૨૫ ના રોજ ઇચ્છાપોર પો.સ્ટે. હદમાાં આવેલ ભાટપોર ગામમાાં નાણાવટી મહિન્દ્રા વર્ક શોપ ની પાછળ ઓ.એન.જી.સી. કંપનીમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહીતગીરી મકસુદનગીરી નામના ઈસમની ત્રણ અજાણ્યા ઈસમોએ મોટર સાયકલ ઉપર આવી અગમ્ય કારણોસર ફાયરીાંગ કરી તથા તિક્ષ્ણ હથીયાર વડેહુમલો કરી શરીર ઉપર ઉપરા છાપરી ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યા કરલેહતી. સદર બનાવ બાબતે ઇચ્છાપોર પો.સ્ટે. ગુ.ર.નાં-૧૧૨૧૦૦૧૯૨૫૦૦૧૩/૨૦૨૫ BNS કલમ.૧૦૩(૧),૫૪ તથા જી.પી.એકટ કલમ.૧૩૫ મુજનો ગુન્હો નોંધાયેલ હતો. સદર બનાવ ખુબજ ગંભીર પ્રકારનો હોય અને મરણ જ્ નારની હત્યા નુ કારણ જાણવા મળેલ નહી. જથીસદર ગુન્હો ખુબજ ગંભીર પ્રકારનો હોય તેને શોધી કાઢવા માટે ડી .સી. બી પો.સ્ટે પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ઓ તેઓની ટીમ સાથે આરોપીઓ ને શોધી કાઢવા માટે વર્ક આઉટ મા હતા.

દરમ્યાન ટીમને મળેલ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનઈન્ટેલિજન્સ ની બાતમી ના હકીકત ના આધારે બિહાર રાજ્યના શિવાન જીલ્લા ખાતેથી સુરત ક્રાઈમબ્રાન્ચ ની ટીમ દ્વારા આરોપી (૧) વિક્રાંતકુમાર રામબાબુસિંગ રાજપુત (૨) સિદ્ધાર્થ રામબાબુસિંગ રાજપુત બંને રહે-ગામ-કૌડિયા પોસ્ટ.કૌડિયા થાના -ભગવાનપુર હાટ તાલુકો-મહારાજગંજ જીલ્લો-શિવાન (બિહાર) નાઓને પકડી પાડવા માં આવેલ છે. મજકુર આરોપીઓ ને પકડી કબજો ઇચ્છાપોર પો.સ્ટે.માં સોંપવા તજવીજ કરેલ છે. (જર્નલિસ્ટ યોગેશ દેવરે )

RELATED ARTICLES

Most Popular